Programming & IT Tricks . Theme images by MichaelJay. Powered by Blogger.

Copyright

Facebook

Post Top Ad

Search This Blog

Post Top Ad

Responsive Ads Here

Archive

Post Top Ad

Contact


Editors Picks

Follow us

Post Top Ad

Fashion

Music

News

Sports

Food

Technology

Featured

Videos

Fashion

Technology

Fashion

Label

Translate

About

Translate

Sponsor

test

Weekly

Comments

Recent

Connect With us

Over 600,000+ Readers Get fresh content from FastBlog

About

Sunday, March 11, 2018

10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતે ખરીદો વિન્ડોઝ 10 પર આધારિત લેપટૉપ


આજના સમયમાં વધારે યુઝર્સ ટેબલેટના સ્થાને લેપટોપનો ઉપયોગ કરવાનું વધારે પસંદ છે. જો કે બજારમાં ઘણી કિંમતના લેપટૉપ હોય છે, જેમાં લેટેસ્ટ ફિચર્સ હોય છે. જો કે સારા ફિચર્સ અને લેટેસ્ટ વિન્ડોઝની સાથે મળતા લેપટૉપની કિંમત વધારે હોય છે. જો તમે ઓછી કિંમતનું વિન્ડોઝ લેપટૉપ ખરીદવા ઇચ્છતા હોય તો અમે તમને એવા વિન્ડોઝ 10 લેપટૉપ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેની કિંમત 10 હજારથી પણ ઓછી છે.
RDP ThinBook
કિંમત – 9,999 રૂપિયા
RDP ThinBook Launched as 'India's Cheapest 14.1-Inch Laptop'
આ લેપટૉપમાં 2GB RAM અને 32GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. લેપટૉપમાં તમને 10,000 mAhની બેટરી આપવામાં આવી છે.
iBall Excelance CompBook
કિંમત – 10,399 રૂપિયા
iBall CompBook Excelance, CompBook Exemplaire Windows 10 Laptops Launched
iBallના આ લેપટૉપમાં 11.6 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઇન્ટેલ એટોમ Z3735F કવૉડ અને પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં 2GB RAM અને 32GBની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. લેપટોપમાં તમારે 10,000mAhની બેટરી આપવામાં આવી છે.
iBall Slide WQ149r
કિંમત-9000 રૂપિયા
Slide WQ149R
આ લેપટોપમાં તમારે 2GB RAM અને 32GBની ઇન્ટરનલ મેમરી મળશે. iballના આ લેપટોપમાં 1.33 ગીગીહર્ટ્ઝનો ક્વૉડ પ્રોસેસર આપવામાં આવ્યું છે. લેપટોપમાં તમને 7,800mAhની બેટરી આપવામાં આવી રહી છે.
Lava Twinpad 
કિંમત-8000 રૂપિયા
Twinpad
આ 2 ઇન 1 લેપટોપમાં તમને એક અલગથી અટેચ થઇ શકે તેવું કિબોર્ડ આપવામાં આવી રહ્યું છે. આ લેપટોપમાં તમને 7,400mAhની બેટરી આપવામાં આવી રહી છે.

No comments:
Write comments

Interested for our works and services?
Get more of our update !