10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતે ખરીદો વિન્ડોઝ 10 પર આધારિત લેપટૉપ
આજના
સમયમાં વધારે યુઝર્સ ટેબલેટના સ્થાને લેપટોપનો ઉપયોગ કરવાનું વધારે પસંદ
છે. જો કે બજારમાં ઘણી કિંમતના લેપટૉપ હોય છે, જેમાં લેટેસ્ટ ફિચર્સ હોય
છે. જો કે સારા ફિચર્સ અને લેટેસ્ટ વિન્ડોઝની સાથે મળતા લેપટૉપની કિંમત
વધારે હોય છે. જો તમે ઓછી કિંમતનું વિન્ડોઝ લેપટૉપ ખરીદવા ઇચ્છતા હોય તો
અમે તમને એવા વિન્ડોઝ 10 લેપટૉપ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેની કિંમત 10
હજારથી પણ ઓછી છે.
RDP ThinBook
કિંમત – 9,999 રૂપિયા
![RDP ThinBook Launched as 'India's Cheapest 14.1-Inch Laptop'](https://cdn.ndtv.com/tech/images/gadgets/rdp_thinbook_ultra.jpg?output-quality=80)
આ લેપટૉપમાં 2GB RAM અને 32GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. લેપટૉપમાં તમને 10,000 mAhની બેટરી આપવામાં આવી છે.
iBall Excelance CompBook
કિંમત – 10,399 રૂપિયા
![iBall CompBook Excelance, CompBook Exemplaire Windows 10 Laptops Launched](https://cdn.ndtv.com/tech/iBall_compbook_excelance.jpg?output-quality=80)
iBallના આ લેપટૉપમાં 11.6 ઇંચની એચડી
ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઇન્ટેલ એટોમ Z3735F કવૉડ અને પ્રોસેસર
આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં 2GB RAM અને 32GBની ઇન્ટરનલ સ્ટોરેજ
આપવામાં આવી છે. લેપટોપમાં તમારે 10,000mAhની બેટરી આપવામાં આવી છે.
iBall Slide WQ149r
કિંમત-9000 રૂપિયા![Slide WQ149R](https://drop.ndtv.com/TECH/product_database/images/316201550932PM_635_iball_slide_wq194r.jpeg)
આ લેપટોપમાં તમારે 2GB RAM અને 32GBની
ઇન્ટરનલ મેમરી મળશે. iballના આ લેપટોપમાં 1.33 ગીગીહર્ટ્ઝનો ક્વૉડ પ્રોસેસર
આપવામાં આવ્યું છે. લેપટોપમાં તમને 7,800mAhની બેટરી આપવામાં આવી રહી છે.
Lava Twinpad
કિંમત-8000 રૂપિયા
![Twinpad](https://drop.ndtv.com/TECH/product_database/images/2262016105557AM_635_lava_twinpad.jpeg)
આ 2 ઇન 1 લેપટોપમાં તમને એક અલગથી અટેચ થઇ
શકે તેવું કિબોર્ડ આપવામાં આવી રહ્યું છે. આ લેપટોપમાં તમને 7,400mAhની
બેટરી આપવામાં આવી રહી છે.